business
દેશના શાનદાર GDP આંકડા જાહેર થતાં જ PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતાઓ, કાચા તેલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનની અડચણો હોવા છતાં ભારતીય અર્થતંત્રે ફરી એકવાર પોતાની મજબૂતીનો પરિચય આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા નોંધાયો છે. આ આંકડા તમામ આંતરરાષ્ટ્રીય અને દેશી અર્થશાસ્ત્રીઓના 7.1 થી 7.2 ટકાના અનુમાનને પાછળ છોડીને અર્થતંત્રની મજબૂત સ્થિતિ [...] The post દેશના શાનદાર GDP આંકડા જાહેર થતાં જ PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન appeared first on chitralekha .
Read full article on Chitralekha