business
GDP: એક વર્ષમાં 6.9 ટકાથી વધીને 7.8 ટકા થયો આર્થિક વિકાસદર
નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર એપ્રિલથી જૂન, 2026 દરમિયાન દેશનો GDP વૃદ્ધિદર 7.8 ટકા રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આ વૃદ્ધિદર 6.9 ટકા હતો. આ ઉપરાંત, RBIના 7 ટકાના અંદાજ કરતાં પણ GDP વૃદ્ધિ 0.8 ટકા [...] The post GDP: એક વર્ષમાં 6.9 ટકાથી વધીને 7.8 ટકા થયો આર્થિક વિકાસદર appeared first on chitralekha .
Read full article on Chitralekha