Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગાંધીજીના નહીં રામના વાંદરા બનવાનું છે! સ્વામીજીના નિવેદનથી છંછેડાયો વિવાદ

📰 News18 Gujarati 🕐 1 min read 📅 September 4, 2026 👁 4 views
ગાંધીજીના નહીં રામના વાંદરા બનવાનું છે! સ્વામીજીના નિવેદનથી છંછેડાયો વિવાદ
મહત્વનું છે કે, રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા અને ધર્મસભા યોજાઈ. આ ધર્મસભામાં ભક્તિ સ્વામીએ અભિનેત્રી સ્વરા ભાસ્કરને આડેહાથ લીધી અને શૂર્પણખા ગણાવી. આ દરમિયાન તેમણે કહ્યું કે, સનાતનીઓને ગાંધીજીના નહીં પણ રામના વાનર બનવું પડશે. આ મામલે ભક્તિ પ્રકાશદાસજીનો તર્ક એવો હતો કે રામના વાનર લંકા દહનમાં વિશ્વાસ રાખે છે. જોકે, તેમના આ નિવેદન બાદ વિવાદ સર્જાયો છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan