top
“G7 થી આગળ નિકળી ગયું છે BRICS” પુતિનનું નવી દિલ્હીમાં મોટું નિવેદન
નવી દિલ્હીમાં BRICS સમિટમાં વિશ્વ નેતાઓની બેઠક દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો પર નિશાન સાધ્યું. તેમના સંબોધનમાં, પુતિને સ્પષ્ટપણે કહ્યું કે વિશ્વ સતત બદલાઈ રહ્યું છે. BRICS દેશો હવે G7 ને પાછળ છોડી ગયા છે અને પશ્ચિમી દેશો સતત નબળા પડી રહ્યા છે. વિશ્વમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છેBRICS બિઝનેસ ફોરમના નેતાઓના સત્રમાં [...]
Read full article on Gujaratmitra