Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દિલ્હીમાં પશ્ચિમી દેશો પર પુતિનનો કટાક્ષ: G7ને 'ગ્રેટ-7' કેમ કહે છે સમજાતું નથી, વર્લ્ડ GDPનો 40% હિસ્સો બ્રિક્સ પાસે!

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
દિલ્હીમાં પશ્ચિમી દેશો પર પુતિનનો કટાક્ષ: G7ને 'ગ્રેટ-7' કેમ કહે છે સમજાતું નથી, વર્લ્ડ GDPનો 40% હિસ્સો બ્રિક્સ પાસે!
નવી દિલ્હીમાં BRICS બિઝનેસ ફોરમ 2026ને સંબોધતા, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને G7 દેશો પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં વૈશ્વિક GDPમાં BRICSનો હિસ્સો 40% થી વધુ છે, જ્યારે G7નો હિસ્સો માત્ર 29% રહ્યો છે. પુતિને કહ્યું કે વિશ્વ આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને સત્તાનું કેન્દ્ર નવા ગ્રોથ એન્જિન તરફ વળી રહ્યું છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan