politics
FCRA બિલ પર વિપક્ષમાં ભાગલા પડી ગયા; કોંગ્રેસની પાછા ખેંચવાની માંગ, TMC-DMK અલગ માર્ગ અપનાવી રહ્યા છે
FCRA સુધારા બિલ 2026 પર વિપક્ષનો વિખવાદ હવે સપાટી પર આવવા લાગ્યો છે , કોંગ્રેસે તેને પુરી રીતે પાછું ખેંચવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે , TMC, DMK અને BJD એ સંમતિ અથવા અમુક શરતો સાથે JPC માં મોકલવાની વાતને સમર્થન વ્યક્ત કર્યું છે , અને સરકાર પણ સંસદમાં રજૂ કરતા પહેલા આ વિકલ્પ પર વિચાર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. લાગે છે FCRA સુધારા બિલ પર વિરોધ પક્ષો સર્વસંમતિ કરવા સુધી પહોંચી શક્યા જ નથી. કોંગ્રેસ તેને પુરી રીતે પાછું ખેંચવાની માંગ કરી રહી છે , જ્યારે TMC, DMK અને BJD એ તેને અમુક શરતોની સાથે સંયુક્ત સંસદીય ...
Read full article on Khabarchhe