politics
Emotional Video: પોતાની માતાને યાદ કરીને ભાવુક થયા આ 'દાદા', જોઈને લોકોને પોતાની મમ્મીની યાદ આવી ગઈ!
Emotional Viral Video: સોશિયલ મીડિયા પર @dada_dhanraj1933 એકાઉન્ટ પરથી શેર કરાયેલા એક વીડિયોને જોઈને સૌ કોઈ ભાવુક થઈ રહ્યું છે. આ વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ પોતાની માતાને યાદ કરતા ભાવુક થઈ જાય છે. આ દરમિયાન તેમના ચહેરા પર સ્પષ્ટ છલકાઈ આવેલું દર્દ જોઈને ભલભલા કઠોર વ્યક્તિ પણ રડી પડે તેવો દ્રશ્ય સર્જાયો હતો.
Read full article on News18 Gujarati