business
એમેઝોન બઝારે 3 કરોડ પ્રોડક્ટ્સ સુધી વિસ્તરણ કર્યું
ગુજરાત 3X વાર્ષિક વૃદ્ધિ સાથે ઓર્ડર્સની સંખ્યામાં અગ્રણી પ્રદેશ તરીકે ઉભરી આવ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભરૂચ, વાપી અને નવસારી સહિત અન્ય શહેરોમાં પણ એમેઝોન બઝાર પર ખરીદીમાં વધારો ગુજરાત, 8 સપ્ટેમ્બર, 2026: Amazon.inએ આજે જાહેરાત કરી છે કે એમેઝોન બઝારે તેના પ્રોડક્ટ્સના સિલેક્શનને ઝડપથી વિસ્તારીને 3 કરોડથી વધુ પ્રોડક્ટ્સ... The post એમેઝોન બઝારે 3 કરોડ પ્રોડક્ટ્સ સુધી વિસ્તરણ કર્યું appeared first on Amdavad Post .
Read full article on Amdavad Post