business
એએમ/એનએસ ઇન્ડિયાએ બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે પ્રીમિયમ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ બ્રાન્ડ ‘પેલિકન’ લૉન્ચ કરી
સુરત, સપ્ટેમ્બર 09, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)એ આજે એએમ/એનએસ પેલિકન લૉન્ચ કર્યુ છે, જે ભારતના બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનીયરિંગ ક્ષેત્રોની વધી રહેલી માંગને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવેલી પ્રીમિયમ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ બ્રાન્ડ છે. આ લૉન્ચને પરિણામે કંપનીનો મૂલ્યવર્ધિત સ્ટીલ સોલ્યુશન્સનો પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે અને ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ વિશેષ પ્રોડક્ટ્સ વિકસાવવા પર કંપની સવિશેષ ધ્યાન આપી શકશે. આ લૉન્ચ એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ તથા બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ટકાઉ અને જાળવણીનો ઓછો ખર્ચ ધરાવતી સામગ્રીને વધુને વધુ પ્રાધાન્ય મળી રહ્યું હોવાથી ખવાણ-પ્રતિરોધક સ્ટીલ પ્રોડક્ટ્સની માંગમાં સતત વધારો થઈ રહ્યો ...
Read full article on Khabarchhe