top
દ્વારકાધીશને ઘણી ખમ્મા! મંદિરમાં પૂજારી દ્વારા ક્યારે બોલાય છે છડી
આજે જન્માષ્ટમીની દેશભરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કાનાના જન્મને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે, જન્માષ્ટમી નિમિતે ભગવાનને 12 ભોગ અર્પણ કરવામાં આવે છે, જેમાંથી 2 ખાસ ભોગમાં આ છડી બોલાય છે. ત્યારે આવો મંદિરના પૂજારી પાસેથી છડીને મહત્વ અને તે કેવી રીતે બોલાય છે તે જાણીએ.
Read full article on News18 Gujarati