top
દસ્તાવેજોની ખરાઈ કર્યા વગર સોદો કરતા પહેલાં સાવધાન! વલસાડમાં મહાઠગ જમીન દલાલ ઝડપાતાં જ કેમ પોલીસ સ્ટેશને લાઈનો લાગી?
આરોપી વિમલ પટેલ પારડીના પલસાણા અને આસપાસના વિસ્તારમાં આવેલી મોકાની જમીનોને પોતાની હોવાનું કહી ખરીદદારોને બતાવતો હતો. સોદો નક્કી કરી લાખો રૂપિયા પડાવી લીધા બાદ જમીન નામ પર ન કરી આપી પૈસા હજમ કરી જતો હતો.
Read full article on News18 Gujarati