top
સંરક્ષણ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય: નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને અપાશે ‘DRDO મિસાઈલ ટેક્નોલોજી’, ઉત્પાદનમાં થશે ધરખમ વધારો
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO દ્વારા વિકસિત તમામ પરંપરાગત મિસાઈલ સિસ્ટમની ટેક્નોલોજી સ્થાનિક ઉદ્યોગોને આપવા મંજૂરી આપી છે. આ નિર્ણયથી ભારતીય ખાનગી કંપનીઓ હવે દેશમાં જ અદ્યતન મિસાઈલોનું નિર્માણ કરી શકશે. આ પગલાથી આયાત પર નિર્ભરતા ઘટશે, રોજગારી વધશે અને ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.
Read full article on Gujaratsamachar