top
દિલ્હીમાં ફરી ધરણાં પહેલાં જ સરકારનું મોટું પગલું, NEET વિરોધના કેસો રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી
દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન અને ધરણાંની તૈયારી વચ્ચે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. NEET પેપર લીકના વિરોધ દરમિયાન નોંધાયેલા કેસો રદ કરવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સરકારની આ અરજી એવા સમયે સામે આવી છે જ્યારે CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટી દ્વારા 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત [...]
Read full article on Gujaratmitra