top
દિલ્હી SIR પ્રક્રિયામાં 3માંથી 1 મતદારનું નામ નીકળી જતા કેજરીવાલે કટાક્ષમાં કહ્યું- ચૂંટણી પંચ જ વસ્તી ઘટાડી નાંખશે, 47 લાખ નામ...
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીની મતદાર યાદીના SIR ડ્રાફ્ટના પ્રકાશન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ભારતીય ચૂંટણી પંચ દેશની વસ્તી 140 કરોડથી ઘટાડીને 50 કરોડ કરી દેશે. શહેર માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયાના થોડા કલાકો પછી જ આ નિવેદન આવ્યું છે. SIR ડ્રાફ્ટમાંથી 47 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યા હતા. ' સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ' (SIR) હેઠળ , દિલ્હીમાં દર 3 નોંધાયેલા મતદારોમાંથી એકનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. કેજરીવાલે X પર એક પોસ્ટમાં કહ્યું , ' દિલ્હી માટે ડ્રાફ્ટ મતદાર યાદી SIR હેઠળ બહાર પાડવામાં આવી છે. 1.5 કરોડ મતદારોમાંથી ...
Read full article on Khabarchhe