business
ડોલર છોડીને ભાગી રહ્યા છે દુનિયાના અમીર લોકો, હવે આ દેશની કરેન્સીમાં કરી રહ્યા છે અંધાધૂંધ રોકાણ
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બેંક ઓફ સિંગાપુરના ગ્લોબલ ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (CIO) જીન ચિયાએ આ મોટા બદલાવ તરફ ઇશારો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, પહેલાં રોકાણકારો આંખ બંધ કરીને અમેરિકી ડૉલરમાં રોકાણ કરી દેતા હતા, પરંતુ હવે તે 'સેફ હેવન' (સુરક્ષિત સ્થાન) નથી રહ્યું.
Read full article on News18 Gujarati