business
ડભોઇ તાલુકામાં ખેતી વીજ પુરવઠાની સમય મર્યાદામાં વધારો કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત
અપૂરતા વરસાદને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીનો અભાવ ત્રણ દિવસે 10 કલાકને બદલે દરરોજ 10 કલાક વીજ પુરવઠો આપવા માંગ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.8 ડભોઇ તાલુકામાં ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સિંચાઈના પાણીની અછત વચ્ચે ખેડૂતોનો પાક બચાવવા માટે ખેતી વીજ પુરવઠાની સમય મર્યાદામાં વધારો કરવા ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વડોદરા વર્તુળ [...]
Read full article on Gujaratmitra