crime
Dahod News: આંકલીના લાંચિયા સરપંચ રમેશ બારીયા સસ્પેન્ડ, DDO હિરેન બારોટ દ્વારા કડક કાર્યવાહી
Dahod News: દાહોદના દેવગઢ બારીયામાં આંકલી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ બારીયાને ₹50 હજારની લાંચના કેસમાં ACBની કાર્યવાહી બાદ હોદ્દા પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.
Read full article on Gujarati Jagran