politics
CRPFની નોકરીમાં પગાર સાથે કઈ કઈ સુવિધાઓ મળે છે? જવાને પોતે જણાવ્યું ડ્યૂટીનું આખું શેડ્યૂલ
દેશની સુરક્ષામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના (CRPF) જવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. નોકરીમાં સન્માનની સાથે જવાબદારીઓ પણ ઘણી હોય છે. જવાનોને અલગ અલગ પરિસ્થિતિઓ અને વિસ્તારમાં ડ્યૂટી કરવી પડે છે.
Read full article on News18 Gujarati