top
'ચોરી કરેલા વોટથી ચૂંટાયેલા સાંસદો કાયદો બનાવી રહ્યા છે, જ્ઞાનેશ કુમાર પર રાહુલ વરસી પડ્યા, નોર્થ કોરિયા... કરી આ માંગ
SIR અને મતદાર યાદીને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. SIR પ્રક્રિયામાં કથિત ગડબડીઓને લઈને બે ચૂંટણી કમિશનરોની આપત્તિ સાથે જોડાયેલા ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા , લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતીય રાજકારણમાં સત્તા-વિરોધી લહેર (એન્ટી-ઇન્કમ્બન્સી)નો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં સમાચારમાં આવેલી કેટલીક બાબતો પર પોતાના વિચારો રજૂ કરવા માંગે છે. તેમણે કહ્યું કે તેઓ એક રાજકીય પરિવારમાંથી આવે છે અને તેમણે પોતાના જીવનના 50 થી વધુ વર્ષો એક રાજકીય પરિવાર વચ્ચે વિતાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ ...
Read full article on Khabarchhe