politics
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...
તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે. રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારોને હવે વર્ષે ત્રણ મફત LPG સિલિન્ડર મળશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે મફત બસ મુસાફરી યોજનાની જાહેરાત કરવામાં આવી છે , અને મહિલાઓ માટે મફત બસ મુસાફરીનો વ્યાપ વધારીને એક્સપ્રેસ અને ડિલક્સ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી જોસેફ વિજયે આજે સોમવારે વિધાનસભામાં અનેક નવી મફત યોજનાઓની જાહેરાત કરતી વખતા વાર્ષિક ₹2.5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા દરેક પરિવારને દર વર્ષે ત્રણ મફત LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી. સાથે જ આગામી વર્ષે પોંગલથી ...
Read full article on Khabarchhe