Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

છોટા ઉદેપુર: નસવાડી APMCની ચૂંટણીમાં ખીલ્યું કમળ, તમામ 10 ઉમેદવારો વિજેતા, કોંગ્રેસ અને બળવાખોરોનો સફાયો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
છોટા ઉદેપુર: નસવાડી APMCની ચૂંટણીમાં ખીલ્યું કમળ, તમામ 10 ઉમેદવારો વિજેતા, કોંગ્રેસ અને બળવાખોરોનો સફાયો
છોટા ઉદેપુરની નસવાડી APMC ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર કમળ ખીલ્યું છે. ગુરુવારે થયેલી મતગણતરીમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા બન્યા. 516 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 462 માન્ય રહ્યા હતા. કોંગ્રેસ અને બળવાખોર પેનલનો સફાયો થયો છે. ભાજપનો APMC પર કબજો થયો.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan