business
Cheque પર રકમ લખ્યા પછી ‘Only’ લખવું કેમ જરૂરી છે ? જાણી લો, આ એક નાના શબ્દ પાછળનો નિયમ
તમે જોયું હશે કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ Cheque લખે છે, ત્યારે રકમને શબ્દોમાં લખ્યા પછી છેલ્લે ‘Only’ શબ્દ ચોક્કસ ઉમેરે છે. હવે શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ માત્ર એક જૂની પરંપરા છે કે પછી તેની પાછળ બેંકિંગ સુરક્ષાનો કોઈ નિયમ છુપાયેલો છે?
Read full article on Tv9 Gujarati