top
ચેન્નઈના આ બે યુવકોએ કેમ ગુજરાતની કોર્ટોને ઉડાડવાની ધમકી આપી? ડ્રગ્સ કેસ સાથે શું કનેક્શન?
ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમે ચેન્નાઈથી બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં જે ચોંકાવનારો ખુલાસો થયો છે તે સાંભળીને તો હોંશ ઉડી જશે.
Read full article on News18 Gujarati