business
આયુષ્માન કાર્ડધારકો માટે મહત્વના ન્યૂઝઃ હોસ્પિટલ ઈલાજની ના પાડી દે તો આ નંબર પર કરી દેજો Call
સૌથી પહેલા હોસ્પિટલમાં રહેલા Ayushman Mitra કે સંબંધિત કર્મચારી સાથે વાત કરો. જો સમસ્યા ત્યાં ન ઉકેલાય અને હોસ્પિટલ ઈલાજની ના પાડે, યોજના હેઠળ આવનારા ઈલાજ માટે રૂપિયા માંગે અથવા સેવાને લઈને કોઈ ગંભીર ફરિયાદ છે, તો તમે PM-JAYમાં નોંધણી કરાવી શકો છો.
Read full article on News18 Gujarati