business
ચાંદીમાં તેજીને બ્રેક: સોનામાં આગેકૂચ વિશ્વ બજારમાં ક્રૂડ વધી ૯૫ ડોલર નજીક
મુંબઈ ઝવેરી બજાર શનિવારે બંધ હોવા છતાં, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ $4603-4604 થતાં, સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનું રૂ. 700 વધીને રૂ. 1,61,300 થયું. જ્યારે ચાંદીના ભાવ ઔંસ દીઠ $68.99-69.00 થતાં, મુંબઈમાં ચાંદી કિલો દીઠ રૂ. 1000 ઘટીને રૂ. 2,45,650 થઈ. અમદાવાદમાં પણ સોનામાં નફારૂપી વેચવાલી જોવા મળી.
Read full article on Gujaratsamachar