top
બ્રિક્સ સમિટના સંયુક્ત ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની નિંદા
નવી દિલ્હીઃ બ્રિક્સ સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર થયું છે, તેમાં ગ્લોબલ સાઉથ માટે સમાન ભાગીદારીનું આહવાન કરવામાં આવ્યું છે. ભવિષ્યની ટેક્નોલોજી અને તેને નિયંત્રિત કરતા નિયમોના વિકાસમાં ‘ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ દેશો)ની સમાન ભાગીદારીની માગ કરવામાં આવી છે. ભારત મંડપમમાં સમિટ દરમિયાન આ જાહેરાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બદલાતા વૈશ્વિક માળખાને જૂની [...] The post બ્રિક્સ સમિટના સંયુક્ત ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની નિંદા appeared first on chitralekha .
Read full article on Chitralekha