lifestyle
BRICS Summit: PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ભેટમાં આપ્યો 2000 વર્ષ જૂનો 'તમિલ વેદ'
BRICS સમિટ 2026 અગાઉ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 2000 વર્ષ જૂના તમિલ ગ્રંથ 'તિરુક્કુરલ'નું રશિયન સંસ્કરણ ભેટમાં આપ્યું. જાણો સંત તિરુવલ્લુવરના આ પુસ્તકનું વિશેષ મહત્વ.
Read full article on Gujarati Jagran