top
BRICS સમિટ વચ્ચે PM નેતન્યાહૂને PM મોદીનો ખાસ મેસેજ
રાજધાની દિલ્હીમાં આયોજિત 18મી BRICS શિખર પરિષદની ધમાધમ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને વિશ્વભરના યહૂદી સમુદાયને તેમના નવવર્ષ ‘રોશ હશનાહ’ (Rosh Hashanah) ની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઈઝરાયેલી હિબ્રુ શૈલીમાં “શાના ટોવા!” (સાલ મુબારક) કહીને શુભેચ્છા સંદેશ શેર કર્યો હતો. પીએમ મોદીએ લખ્યું, “પ્રધાનમંત્રી નેતન્યાહૂ, [...] The post BRICS સમિટ વચ્ચે PM નેતન્યાહૂને PM મોદીનો ખાસ મેસેજ appeared first on chitralekha .
Read full article on Chitralekha