top
BRICS : જિનપિંગે ભારતને કહ્યું થેન્ક્યુ, UN-WTOમાં સુધારાની માંગ, ટ્રમ્પને પણ આપ્યો કડક મેસેજ
ભારતમાં આયોજિત BRICS સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે અમેરિકા તરફ ઈશારો કરતા કહ્યું કે, કોઈ દેશ શક્તિશાળી હોય એટલે હંમેશા સાચો જ હોય તેવું જરૂરી નથી. જિનપિંગે વૈશ્વિક સ્થિરતા માટે બ્રિક્સ દેશોને સાથે મળીને કામ કરવા અને આંતરરાષ્ટ્રીય નિયમો સમાન રીતે લાગુ પાડવા પર ભાર મૂક્યો હતો.
Read full article on Gujaratsamachar