top
BRICS નું સંયુક્ત ઘોષણાપત્ર: ગ્લોબલ સાઉથ માટે સમાન ભાગીદારી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહી
બ્રિક્સ શિખર સંમેલનનું સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગ્લોબલ સાઉથ માટે સમાન ભાગીદારીનું આહ્વાન કરવામાં આવ્યું છે. તે ભવિષ્યની ટેકનોલોજીના વિકાસ અને તેમને સંચાલિત કરતા નિયમોમાં ‘ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ રાષ્ટ્રો) ની સમાન ભાગીદારીની માંગ કરે છે. રશિયા અને ચીન સહિત બ્રિક્સ રાષ્ટ્રોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને આતંકવાદીઓને સુરક્ષિત આશ્રયસ્થાનો પૂરા પાડનારાઓ [...]
Read full article on Gujaratmitra