top
BRICS સમિટ વચ્ચે ટીમ ઇન્ડિયાની સુરક્ષા પર સવાલ, પ્રેક્ટિસ માટે હોટલથી સ્ટેડિયમ સુધી પોલીસ એસ્કોર્ટ વગર પહોંચી ટીમ?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ વિવાદમાં આવી ગઈ છે. એક તરફ દિલ્હીમાં BRICS સમિટને કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, તો બીજી તરફ ટીમ ઇન્ડિયાની સુરક્ષામાં કથિત ખામી સામે આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ જ્યારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં [...]
Read full article on Gujaratmitra