top
ચોથી વખત BRICSનું અધ્યક્ષપદ, ભારતે કેવી રીતે બનાવી સંગઠનમાં પોતાની અલગ ઓળખ?
BRICSમાં ભારત હવે માત્ર એક સભ્ય દેશ નથી, પરંતુ જૂથના એજન્ડાને દિશા આપનારા મહત્વના દેશોમાં સામેલ થઈ ગયું છે. છેલ્લા દોઢ દાયકામાં BRICSનો વ્યાપ સતત વધ્યો છે અને તેની સાથે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા પણ મજબૂત બની છે. ખાસ કરીને નવી સંસ્થાઓ ઊભી કરવાથી લઈને આતંકવાદ વિરોધી સહયોગ, આરોગ્ય, ટેક્નોલોજી અને વિકાસના મુદ્દાઓ સુધી [...]
Read full article on Gujaratmitra