top
BRICS 2026:આતંકવાદ, વ્યાપાર, ટેરિફ સહિતના મુદ્દા;BRICSનું દિલ્હી ડેક્લેરેશન જાહેર, પહલગામ હુમલાની ટીકા કરવામાં આવી
BRICS 2026:નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલા 18માં BRICS શિખર સમ્મેલનમાં નવી દિલ્હી ઘોષણાપત્ર 2026ને સર્વસંમતિથી મંજૂરી મળી ગઈ છે. PM મોદીએ BRICS સભ્ય દેશો સમક્ષ ઘોષણાને લગતો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો અને પૂછ્યું કે શું કોઈ દેશને આ અંગે કોઈ વાંધો છે
Read full article on Gujarati Jagran