business
Breaking News : શેરબજારના 6 ‘હૈવાન’ કોણ? એક પછી એક કરી રહ્યા છે રોકાણકારોના કરોડો સાફ!
શેરબજારમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. કાચા તેલની વધતી કિંમતો, મિડલ ઈસ્ટમાં વધી રહેલો તણાવ અને વિદેશી રોકાણકારોની વેચવાલી સહિતના અનેક કારણોસર દલાલ સ્ટ્રીટ પર રોકાણકારોની ચિંતા વધી છે. માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1,750થી વધુ પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે બજારના રોકાણકારોની સંપત્તિમાં પણ રૂ.4 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.
Read full article on Tv9 Gujarati