business
Breaking News : 21,778 કરોડની માર્કેટ કેપ વાળી આ કંપનીને ન્યૂક્લિયર પાવર સેક્ટરમાં મોટો ઓર્ડર મળ્યો, શેરમાં તેજીની આશા! જાણો વિગત
ન્યૂક્લિયર પાવર સેક્ટરમાં મળેલા મોટા ઓર્ડર બાદ કંપનીના શેર અને બિઝનેસને લઈને રોકાણકારોમાં ચર્ચા વધી છે. નવા ઓર્ડરથી ભવિષ્યમાં કંપનીના ઓર્ડર બુક અને કામગીરીને વેગ મળવાની શક્યતા છે. શેરના ભાવમાં તેજી સાથે કંપનીના નાણાકીય આંકડાઓ પણ રોકાણકારોનું ધ્યાન ખેંચી રહ્યા છે.
Read full article on Tv9 Gujarati