business
મુંબઈમાં ટ્રાફિક જામથી છુટકારો મેળવવા હવે વાહનચાલકોએ પૈસા ચૂકવવા પડશે ! BMC કમિશનરે આપ્યા સંકેત
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વધતા ટ્રાફિક જામને કાબૂમાં લેવા માટે હવે કન્જેશન ચાર્જ એટલે કે ભીડભાડવાળા વિસ્તારમાં વાહન લઈને જવા માટે વધારાનો ચાર્જ વસૂલવાની વ્યવસ્થા પર ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ ચાર્જ તાત્કાલિક લાગુ કરવામાં આવવાનો નથી. BMC કમિશનર અશ્વિની ભીડેએ સંકેત આપ્યો છે કે ખાનગી વાહનો પર વધારાનો ચાર્જ લગાવતા પહેલાં શહેરનું [...]
Read full article on Gujaratmitra