business
Blinkit-Zeptoને ટક્કર આપવા Flipkartનો મોટો દાવ, કરિયાણાથી ગેજેટ્સ સુધી 10 મિનિટમાં ડિલિવરી
ભારતમાં ઝડપી ડિલિવરી એટલે કે ક્વિક કોમર્સની સ્પર્ધા વધુ તેજ બની રહી છે. Flipkartએ પોતાના ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Flipkart Minutes માટે હવે અલગ એપ લોન્ચ કરી છે. આ એપ હાલ Android યુઝર્સ માટે Google Play Store પર ઉપલબ્ધ છે અને કંપનીનો દાવો છે કે ગ્રાહકોને કેટલીક વસ્તુઓ માત્ર 10 મિનિટમાં મળી શકે છે. અત્યાર સુધી [...]
Read full article on Gujaratmitra