top
'BJP અને 'વોટ ચોરી આયોગ'ની પદ્ધતિઓ...', રાહુલ ગાંધીનો કેન્દ્ર અને ચૂંટણી પંચ પર પ્રહાર
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે અચાનક 39 લાખ નવા મતદારો ઉમેરાયા હતા, જે "વોટ ચોરી" હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, મહારાષ્ટ્રમાં 2.07 કરોડ મતદારોને ડ્રાફ્ટ લિસ્ટમાંથી બહાર કરાયા છે.
Read full article on Gujaratsamachar