top
રાજસ્થાન સ્થાનિક ચૂંટણીમાં BJPના ઉમેદવારને ફક્ત 1 મત મળ્યો, કોંગ્રેસ ઉમેદવાર 376 મતથી જીત્યા
રાજસ્થાનના ડીડવાના-કુચામન જિલ્લામાં પરબતસર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ હાલમાં ચર્ચાનો વિષય છે. વિવિધ વોર્ડમાં , ભારતીય જનતા પાર્ટી ( BJP) અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી ( RLP) ના ઉમેદવારોને માત્ર એક-એક મત મળ્યો. ખાસ વાત એ છે કે , BJP ના ઉમેદવાર કૈલાશ ચંદ્રને જે વોર્ડમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં તેમનો પોતાનો મત પણ ન હતો. રાજસ્થાનની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરબતસર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી રહી છે. BJP ના ઉમેદવાર કૈલાશ ચંદ્રને વોર્ડ નંબર 13 માંથી માત્ર એક મત મળ્યો , જ્યારે RLP ઉમેદવાર ભંવરલાલને પણ વોર્ડ નંબર 20 માંથી માત્ર એક ...
Read full article on Khabarchhe