business
Big News: ટાટા મોટર્સે કરી મોટી જાહેરાત, શું કાર પરનો Tataનો લોગો બદલાઈ જશે? જાણી લેજો
હજુ સુધી ટાટા મોટર્સ નામ હેઠળ કંપનીના ટ્રક, બસ અને પેસેન્જર વાહન સામેલ હતા. હવે કાર અને ઈવી બિઝનેસને TATA.CARS નામ દ્વારા અલગ ઓળખ આપવામાં આવશે. કંપની તેને વધારે મોડર્ન અને પ્રીમિયમ બ્રાન્ડ તરીકે રજૂ કરવા માંગે છે. તેની અસર મુખ્ય રૂપથી બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને ગ્રાહક અનુભવ પર દેખાશે.
Read full article on News18 Gujarati