business
Big News: NSEના IPOને સેબીએ બતાવી દીધી લીલી ઝંડી, 11 સપ્ટેમ્બરે થઈ શકે બીજી મોટી જાહેરાત!
NSE એ સેબી પાસે 17 જૂન, 2026 ના રોજ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું હતું. લગભગ એક દાયકા પહેલા એનએસઈએ આઈપીઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, રેગ્યુલેટરી મુદ્દાઓને કારણે ઈશ્યૂને મંજૂરી મળી શકી ન હતી.
Read full article on News18 Gujarati