top
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટો ઝટકો! અમેરિકામાં EB-1 કેટેગરી ખતમ થવાની શક્યતા
અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકી વિદેશ વિભાગે ચેતવણી આપી છે કે 30 સપ્ટેમ્બરે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં રોજગાર આધારિત EB-1 કેટેગરીમાં ભારતીય અરજદારો માટે વીઝા ઉપલબ્ધ ન રહે તેવી સ્થિતિ બની શકે છે. વધારે માંગ અને ઉપલબ્ધ વીઝા નંબરોના ઝડપથી થઈ રહેલા [...]
Read full article on Gujaratmitra