politics
ભારત ટૂંક સમયમાં 500 કિલોના બંકર બસ્ટર બોમ્બનું કરશે પરીક્ષણ, પાકિસ્તાનનું વધ્યું ટેન્શન
DRDO અને ભારતીય વાયુસેના 2026માં Su-30MKI પર સ્વદેશી PGB-500 બંકર બસ્ટર બોમ્બનું પરીક્ષણ કરશે. 500 કિલો વજનનો આ બોમ્બ દુશ્મનના બંકરો, કમાન્ડ સેન્ટર્સ અને વ્યૂહાત્મક સ્થાનોને નષ્ટ કરવા સક્ષમ છે. આ પરીક્ષણ 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો ભાગ છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવશે. સફળતા બાદ તેને સેનામાં સામેલ કરાશે, જે પાડોશી દેશોમાં છુપાયેલા આતંકીઓના ઠેકાણાંનો સફાયો કરશે.
Read full article on Gujaratsamachar