top
ભારત-ઈરાનની દોસ્તી વધુ મજબૂત થશે? BRICS સમિટમાં ચાબહાર પોર્ટ અને વેપાર પર નજર
ઈરાન અને ભારત વચ્ચેના સંબંધોને લઈને એક મહત્વપૂર્ણ સંકેત સામે આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઈરાન યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ઘેરાયેલું છે. આ પરિસ્થિતિમાં પણ ભારતે ઈરાન સાથેના પોતાના સંબંધોને લઈને સંતુલિત અને સાવચેતીભર્યું વલણ જાળવી રાખ્યું છે. હવે ઈરાને પણ ભારત સાથેના પોતાના સંબંધોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને બંને દેશો વચ્ચેની જૂની મિત્રતાને [...]
Read full article on Gujaratmitra