business
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ લગભગ ફાઈનલ, હવે બસ માર્કેટ એક્સેસનું માળખું બાકી
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર કરારની વાતચીત હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે ભારત-અમેરિકા વેપાર કરાર મોટાભાગે ફાઈનલ થઈ ગયો છે. હવે બંને દેશો વચ્ચે એકબીજાના બજારમાં પ્રાથમિક પ્રવેશ એટલે કે પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ કેવી રીતે આપવામાં આવશે તેનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. [...]
Read full article on Gujaratmitra