top
ભારે કરી! માલિકને વિદેશ જવાનું હતું, ચોરી થવાની બીકે ક્રેન મગાવી ઘરની છત પર સ્કોર્પિયો પાર્ક કરાવી
આ અનોખો અને ચોંકાવનારો કિસ્સો બિહારનો હોવાનું કહેવાય છે. ગાડીના માલિક કામ માટે થઈ થોડો સમય વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે. હવે સમસ્યા એ હતી કે તેમના ગયા બાદ ઘર ખાલી રહેશે અને રોડ પર રાખેલી સ્કોર્પિયો ચોરી થવાનો ડર સતાવવા લાગ્યો.
Read full article on News18 Gujarati