business
બૅન્કમાં મોટા પાયે હડતાળની તૈયારી: સપ્ટેમ્બરમાં 4 દિવસ, ઑક્ટોબરમાં અનિશ્ચિતકાળ માટે આંદોલન; જાણો શું છે માગ
યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ(UFBU) દ્વારા 5-દિવસીય બૅંકિંગ અને PLI સ્કીમમાં સુધારાની માંગ સાથે સપ્ટેમ્બરમાં બેંકોમાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરાઈ છે. 11 સપ્ટેમ્બરે 1 દિવસ, ત્યારબાદ 28, 29, 30 સપ્ટેમ્બરે 3 દિવસ હડતાળ રહેશે. જો માંગણીઓ નહીં સંતોષાય તો 26 ઑક્ટોબરથી અનિશ્ચિતકાળની હડતાળ થશે, જે બૅંકિંગ સેવાઓને ગંભીર અસર કરશે. ગ્રાહકોને અગવડ ન પડે તે માટે કામ વહેલા પતાવવા વિનંતી.
Read full article on Gujaratsamachar