top
બેંક ઓફ બરોડાની કંપનીમાં ભરતી શરૂ, પરીક્ષા વગર મળશે નોકરી! અહીં જાણો દરેક વિગત
બેંક ઓફ બરોડાની સબ્સિડિયરી કંપની બરોડા ગ્લોબલ શેરડ સર્વિસિસ લિમિટેડ (BGSSL) દ્વારા 2026 માટે મોટા પાયે ભરતીની જાહેરાત કરાઈ છે. કંપની દ્વારા વિવિધ એક્ઝિક્યુટિવ અને મેનેજિરિયલ પોસ્ટ માટે કુલ 2049 ઉમેદવારોની ભરતી કરાશે.
Read full article on News18 Gujarati