business
બેંક લોકરમાં રાખેલો તમારો સામાન ચોરી થઈ જાય તો... બેંક કેટલું વળતર આપશે? ચેક કરી લેજો નિયમ
દરેક બેંક ગ્રાહક માટે લોકરના નિયમ જાણવા જરૂરી છે. જો લોકરમાં રાખેલો સામાન બેંકની બેદરકારી, બેંક પરિસરમાં થયેલી ચોરી, ઘરફોડ ચોરી અથવા પછી બેંકના જ કોઈ કર્મચારીની છેતરપિંડીના કારણે ગાયબ થઈ જાય છે, તો બેંકની જવાબદારી અમર્યાદિત નથી.
Read full article on News18 Gujarati