top
બે કલાક માટે તાળું માગ્યું અને પછી...: અમદાવાદમાં બહેનપણીએ એવો કાંડ કર્યો કે પોલીસ પણ દંગ રહી ગઈ!
શિવાંગીએ પોતાની ઓફિસને લોક મારવાના બહાને ફરિયાદી પાસેથી બે કલાક માટે તેમના ઘરનું તાળું માંગ્યું હતું. આ સમય દરમિયાન તેણે તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી અને તાળું પરત આપી દીધું હતું. ત્યાર બાદ જે ખેલ રચ્યો તે સામે આવતા ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ.
Read full article on News18 Gujarati